આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  આસો સુદ બીજ શુક્રવાર   Dt: 22-09-2017



જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

07. Shri Nandiya Tirth    ણં(નં): શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે, નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે. છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે, ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.
ણં(નં): શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી
નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે,
નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે.
છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે,
ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.