આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017



દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

09. Shri Mota Posina Tirth    મો : શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી નિર્મલ નિરાલા પાર્શ્વ જિનવર કુમારપાલ ભરાવીયા, જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા. તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે, આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.
મો : શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી
નિર્મલ નિરાલા પાર્શ્વ જિનવર કુમારપાલ ભરાવીયા,
જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા.
તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે,
આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.