આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

02. Shri Mohankheda Tirth    મો: શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે, મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે. શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે, પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

મોઃશ્રીમોહનખેડાતીર્થ(મ.પ્ર.) શ્રીઆદિનાથસ્વામી

 ધન્યધરતીપરમપાવનઆદિજિનવરધામછે,

 મોહનખેડાતીર્થમનહરશાંતિનોવિશ્રામછે.

 શાંતસુધારસઝરતુંતીર્થઆઅભિરામછે,

 પ્રભુઆદિજિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.