આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017



દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

05. Shri Hatthundi Tirth    હં: શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે, હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે. રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી, ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.
હં: શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી
વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે,
હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે.
રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી,
ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.