આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ એકમ રવિવાર   Dt: 19-11-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

03. Shri Ashtapad Tirth    અ : શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

અઃશ્રીઅષ્ટાપદતીર્થ- ચોવીસતીર્થંકર(શ્રીઆદિનાથ)

તીર્થઅષ્ટાપદઅનુપમઆદિનાથબિરાજતા,

ચક્રવર્તીભરતનિર્મિતબિંબચોવીસરાજતા.

આઠપગથીએસુશોભિતમુક્તિપુરીનુંધામછે,

ચોવીસેજિનનાચરણમાંનિતચિદાનંદપ્રણામછે.