આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

94 SHREE KUKDESHVARA PARSHVANATH BHAGWAN    આ તીર્થ ર૮૬૦ વર્ષ પૂર્વેનું હોવાનું કહેવાય છે. અહીંથી નજીકના રાજપુરના રાજાએ શ્રી પાર્શ્વનાથના સમયે આ નગર વસાવ્યું હોવાનું કહેવાય છે અને તે વખતે મંદિરનું નિર્માણ કરી કુર્કટેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજીત કરઢયા અને નગરનું નામ કુર્કટેશ્વર રાખ્યું. કલ્પસૂત્ર ગ્રંથમાં વર્ણવેલ પ્રસંગો મુજબ પ્રભુ પાર્શ્વનાથ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં વિચારતા હતા ત્યારે કલિકુંડ, કુર્કટેશ્વર વિગેરે થોડા તીર્થોની સ્થાપના થઈ હતી તે કુર્કટેશ્વર આ જ સ્થાન માનવામાં આવે છે. સમયે સમયે આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો છે વિ.સં. ૧૬૭૬માં પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે.

૯૪. શ્રી કુર્કટેશ્વર તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

આ તીર્થ ર૮૬૦ વર્ષ પૂર્વેનું હોવાનું કહેવાય છે. અહીંથી નજીકના રાજપુરના રાજાએ શ્રી પાર્શ્વનાથના સમયે આ નગર વસાવ્યું હોવાનું કહેવાય છે અને તે વખતે મંદિરનું નિર્માણ કરી કુર્કટેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજીત કરઢયા અને નગરનું નામ કુર્કટેશ્વર રાખ્યું. કલ્પસૂત્ર ગ્રંથમાં વર્ણવેલ પ્રસંગો મુજબ પ્રભુ પાર્શ્વનાથ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં વિચારતા હતા ત્યારે કલિકુંડ, કુર્કટેશ્વર વિગેરે થોડા તીર્થોની સ્થાપના થઈ હતી તે કુર્કટેશ્વર આ જ સ્થાન માનવામાં આવે છે. સમયે સમયે આ તીર્થનો જીર્ણોદ્ધાર થયો છે વિ.સં. ૧૬૭૬માં પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. સમયે સમયે ચમત્કારિક ઘટનાઓ બનવાના ઉલ્લેખ છે. પ્રભુજીની પ્રતિમાજી અલૌકિક છે પ્રતિમાજીના દર્શન થતા જ મન પ્રસન્ન થઈ જાય છે.

શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંધ

પોસ્ટ :કુર્કટેશ્વર -૪૫૮૧૧૬, જિલ્લો :નીમચ, મધ્યપ્રદેશ ફોન (પી.પી.) ૦૭૪૨૧-૩૧૨૪૧-૨૩૧૩૪૩.