આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

93 SHREE KALPDRUM PARSHVANATH BHAGWAN    પૂર્વ આ નગરી ૧ર યોજન લાંબી અને ૯ યોજન પહોળી હતી. તેને ફરતા કોટને યમુનાના પાણી આલિંગન કરતાં હતાં. દેવાલયો અને જિનાલયોથી આ નગરી શોભતી હતી. ધવલગૃહો અને હાટો આ નગરીના અલંકાર હતા. વાવો અને કુવાઓથી તીર્થંકર શ્રી સુપુર્શ્વનાથના સમયથી આ નગરીને જૈનોના પવિત્ર તીર્થધામ બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીકૃષ્ણવાસુદેવના જન્મથી આ નગરી ગૌરવવંતી બનેલી છે, શ્રી પુર્શ્વનાથ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણસ્પર્શથી આ ભૂમિમાં પાવિત્ર્ય પુરાયું છે.

૯૩. શ્રી મથુરા તીર્થ - શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાન

પૂર્વ આ નગરી ૧ર યોજન લાંબી અને ૯ યોજન પહોળી હતી. તેને ફરતા કોટને યમુનાના પાણી આલિંગન કરતાં હતાં. દેવાલયો અને જિનાલયોથી આ નગરી શોભતી હતી. ધવલગૃહો અને હાટો આ નગરીના અલંકાર હતા. વાવો અને કુવાઓથી તીર્થંકર શ્રી સુપુર્શ્વનાથના સમયથી આ નગરીને જૈનોના પવિત્ર તીર્થધામ બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીકૃષ્ણવાસુદેવના જન્મથી આ નગરી ગૌરવવંતી બનેલી છે,  શ્રી પુર્શ્વનાથ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણસ્પર્શથી આ ભૂમિમાં પાવિત્ર્ય પુરાયું છે. અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીનું નિર્માણ મથુરામાં થયું હતું. ખોદકામ કરતા કેટલાક સૈકા પૂર્વે શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથન મ પાર્શ્વનાથનાથનું આ બિંબ મળી આવ્યું હતું. મથુરા મંડન આ  “શ્રી મથુરા પાર્શ્વનાથ” નામથી પણ ઓળખાય છે.

શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ

૭૬૨, ધીઆમેડી, મથુરા (ઉત્તર પ્રદેશ) પીન :281001.