આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

90 SHREE CHANDA PARSHVANATH BHAGWAN    ઉદયપુર ચારે તરફ મોટા ડુંગરાઓથી ઘેરાયેલું છે તેથી કુદરતી સૌંદર્ય કિલ્લાઓથી જ રક્ષાયેલું છે. ૪૦ જેટલા જિનાલયો અને લગભગ ૪૦૦૦૦ની જૈન વસ્તી ધરાવતું ઉદયપુર જૈનોનું મહત્ત્વનું તીર્થધામ છે.

૯૦. શ્રી ઉદયપુર તીર્થ - શ્રી ચંદા પાર્શ્વનાથ ભગવાન

ઉદયપુર ચારે તરફ મોટા ડુંગરાઓથી ઘેરાયેલું છે તેથી કુદરતી સૌંદર્ય કિલ્લાઓથી જ રક્ષાયેલું છે. ૪૦ જેટલા જિનાલયો અને લગભગ  ૪૦૦૦૦ની જૈન વસ્તી ધરાવતું ઉદયપુર જૈનોનું મહત્ત્વનું તીર્થધામ છે. અહીં પેલેસ રોડ પર શ્રી ચંદાપાર્શ્વનાથજીનું ઘુંમટબંધ પ્રાચીન જિનાલય મોજુદ છે. મૂળનાયક શ્રી ચંદાપાર્શ્વનાથજી પ સં. ૧૩૨૫ના શિલાલેખ છે. ચિતોડ, ડુંગરપુર, સમીના, કેશરિયાજી, કરેડા વગેરે તીર્થો નિકટમાં આવેલા છે.

શ્રી ચંદા પાર્શ્વનાથ શ્વતામ્બર જૈન દેરાસર

થટેરા ગલીની બહાર, પેલેસ રોડ, ઉદયપુર(રાજસ્થાન) પીન :૪૬૪૭૭૦.