આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

89 SHREE SAMINA PARSHVANATH BHAGWAN    આઠમા સૈકાની એક ધાતુ-પ્રતિમા સમીનાખેડામાંથી મળી આવી હતી. તેથી આ તીર્થની પ્રાચીનતા પર કાંઈક પ્રકાશ પડે છે. ખરતગચ્છના સમર્થ આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને દાદાસાહેબ શ્રી જિનકુશળસૂરિની જ જન્મભૂમિ સમીના ખેડા છે.

૮૯. શ્રી સમીનાખેડા તીર્થ - શ્રી સમીના પાર્શ્વનાથ ભગવાન

આઠમા સૈકાની એક ધાતુ-પ્રતિમા સમીનાખેડામાંથી મળી આવી હતી. તેથી આ તીર્થની પ્રાચીનતા પર કાંઈક પ્રકાશ પડે છે. ખરતગચ્છના સમર્થઆચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને દાદાસાહેબ શ્રી જિનકુશળસૂરિની જ જન્મભૂમિ સમીના ખેડા છે. સં.૧૯૯૦માં આ પ્રાચીન તીર્થની પુનઃ પ્રતિષ્ઠા બાદ સં. ૨૦૨૫માં જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ૧૯માંસૈકામાં થયેલા શ્રી હેમકવિએ એક કાવ્યમાં શ્રી સમીના તીર્થનું મનોહર આલેખન કરેલું છે.

શ્રી સમીના પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર

મુ. સમીનાખેડા, જિ. ઉદેપુર(રાજસ્થાન)