આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

82 SHREE NAVLAKHA PARSHVANATH BHAGWAN    રાજસ્થાન પાલી શહેરમાં આ જિનાલય આવેલું છે. વિ.સં. ૯૬૯માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માંત્રિક પ્રકાંડ વિદ્વાન યશોભદ્રસુરીશ્વરજી દ્વારા મંત્ર શક્તિથી અહીં ઘી લાવ્યા, વેપારીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે વેપારીએ પૈસા લેવાની ના પાડી અને કહ્યું શુભ કાર્યમાં પોતાની લક્ષ્મીનો ઉપયોગ થતો જોઈ ખૂબ પ્રસન્ન થઈ પોતાને કૃતાર્થ માનવા લાગ્યો.

૮૨. શ્રી પાલી તીર્થ - શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન

રાજસ્થાન પાલી શહેરમાં આ જિનાલય આવેલું છે. વિ.સં. ૯૬૯માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માંત્રિક પ્રકાંડ વિદ્વાન યશોભદ્રસુરીશ્વરજી દ્વારા મંત્ર શક્તિથી અહીં ઘી લાવ્યા, વેપારીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે વેપારીએ પૈસા લેવાની ના પાડી અને કહ્યું શુભ કાર્યમાં પોતાની લક્ષ્મીનો ઉપયોગ થતો જોઈ ખૂબ પ્રસન્ન થઈ પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. આ ઘીની કિંમત રૂા.૯ લાખ હતી અને તે રૂપિયાથી અહીં મંદિર બન્યું. જે નવલખા મંદિર કહેવાયું. અહીં પ્રાચીન કલાકૃત્મક મૂર્તિઓ દર્શનીય છે.

શ્રી નવલચંદ સુવ્રતચંદ જૈન પેઢી

ગુજરાતી કટલા, પાલી-૩૦૬૪૦૧, જિલ્લો : પાલી, રાજ્ય : રાજસ્થાન ફોન નં. ૦૨૯૩૨-૨૨૧૯૨૯/૨૨૧૭૪૭.