આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

75 SHREE POSALI PARSHVANATH BHAGWAN    પોસાલિયા તીર્થમંડન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગામના નામ પરથી શ્રી પોસલી પાર્શ્વનાથનામથી ઓળખાય છે. વર્ધમાનમાં આ ગામમાં જૈનોની સારી વસ્તી છે. શ્રી પોસલી પાર્શ્વનાથનું દેરાસર શ્રી સંઘે સં. ૧૭૫૦માં નિર્મિત કર્યું.

૭૫. શ્રી પોસાલિયા તીર્થ - શ્રી પોસલી પાર્શ્વનાથ ભગવાન

પોસાલિયા તીર્થમંડન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગામના નામ પરથી ‘શ્રી પોસલી પાર્શ્વનાથ’નામથી ઓળખાય છે. વર્ધમાનમાં આ ગામમાં જૈનોનીસારી વસ્તી છે. શ્રી પોસલી પાર્શ્વનાથનું દેરાસર શ્રી સંઘે સં. ૧૭૫૦માં નિર્મિત કર્યું. પ્રતિમાજી પર સં.૧૬૪૫નો લેખ ઉત્કીર્ણ છે. તે પહેલા પણ આ ગામમાં જિનાલય હોવાનું એક પ્રાચીન તીર્થમાલા પરથીફલિત થાય છે.

શ્રી પોસાલિયા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ

મુ.પો. પોસાલિયા, શિરોહીકા વાસ, સ્ટેશન :એરનપુરા, જિલ્લો :સિહોરી(રાજસ્થાન)