આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

69 SHREE SANKATHARAN PARSHVANATH BHAGWAN    જેસલમેર સૈકાઓ પૂર્વે જૈનોની પ્રવૃત્તિઓનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીં ૮૪ ગચ્છોના ૮૪ ઉપાશ્રયો હતા. જેસલમેર શહેરમાં કોઠારીપાડામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સૌધ-શિખરી ભવ્ય બેમાળી જિનાલય છે.

૬૯. શ્રી જેસલમેર તીર્થ - શ્રી સંકટહરણ પાર્શ્વનાથ ભગવાન

જેસલમેર સૈકાઓ પૂર્વે જૈનોની પ્રવૃત્તિઓનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીં ૮૪ ગચ્છોના ૮૪ ઉપાશ્રયો હતા. જેસલમેર શહેરમાં કોઠારીપાડામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સૌધ-શિખરી ભવ્ય બેમાળી જિનાલય છે. આ મંદિર “તપાગચ્છીય મંદિર” તરીકે પણ ઓળખાય છે.