આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

65 SHREE DHRUTKALLOLA PARSHVANATH BHAGWAN    કચ્છનું આ પંચતીર્થનું મુખ્ય તીર્થ ત્રણ માળના ભવ્ય જિનાલયથી શોભી રહ્યું છે અત્યંત ચમત્કારિક પાર્શ્વનાથ પ્રભુજીના દિવ્ય પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજે છે. મંદિરની શિલ્પકળા પણ અત્યંત સુંદર છે. આ તીર્થ પણ આશરે દોઢસો વર્ષ જુનું છે.

૬૫. શ્રી સુથરી તીર્થ - શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન

કચ્છનું આ પંચતીર્થનું મુખ્ય તીર્થ ત્રણ માળના ભવ્ય જિનાલયથી શોભી રહ્યું છે અત્યંત ચમત્કારિક પાર્શ્વનાથ પ્રભુજીના દિવ્ય પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજે છે. મંદિરની શિલ્પકળા પણ અત્યંત સુંદર છે. આ તીર્થ પણ આશરે દોઢસો વર્ષ જુનું છે.

શ્રી સુથરી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર

પો. સુથરી : ૩૭૦૪૯૦, તાલુકો : અબડાસા, જિલ્લો : કચ્છ, રાજ્ય : ગુજરાત, ફોન : ૦૨૮૩૧-૨૮૪૩૨૩