આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

61. SHREE AMRUTZARA PARSHVANATH BHAGWAN    વર્ધમાનમાં ભાણવડ કે જામભાણવડના નામથી ઓળખાતું આ તીર્થ પ્રાચીન ગ્રન્થોમાં ભાનુવડ ગામ નામથી ઓળખવામાં આવ્યું છે. આ ભાણવડતીર્થમંડન શ્રી પાર્શ્વનાથ અત્યંત પ્રભાવશાળી છે. ચાંપશી નામના શ્રેષ્ઠીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું.

૬૧. શ્રી ભાણવડ તીર્થ - શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ભગવાન

વર્ધમાનમાં ભાણવડ કે જામભાણવડના નામથી ઓળખાતું આ તીર્થ પ્રાચીન ગ્રન્થોમાં ‘ભાનુવડ ગામ’ નામથી ઓળખવામાં આવ્યું છે. આ ભાણવડતીર્થમંડન શ્રી પાર્શ્વનાથ અત્યંત પ્રભાવશાળી છે. ચાંપશી નામના શ્રેષ્ઠીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું. આ નવનિર્મિત જિનપ્રાસાદમાં શ્રી જિનરાજસૂરિના વરદ હસ્તે સં.૧૬૬૨ના ફાગણ સુદ-૨ના દિને શ્રી અમૃતઝરા પાર્શ્વનાથને શાહ ધારાસી રાજશી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતાં. ત્યારે ત્યાં કુલ ૮૦ જિનબિંબોની પ્રતિષ્ઠા થયેલ.

શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, ઠે. શેરીના રસ્તાપર, જામભાણવડ,

જિલ્લો ઃ જામનગર (સૌરાષ્ટ્ર) પીન-૩૬૦૫૧૦.