આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

58. SHREE CHORVAD PARSHVANATH BHAGWAN    સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આવેલા ચોરવાડમાં આ જિનાલય આવેલું છે. આ તીર્થ અતિ પ્રાચીન મનાય છે. સં. ૧પર૯માં વૈશાખ સુદ-ર ના ગુરુવારના રોજ પ્રતિષ્ઠા થયેલ ૫૦૦ વર્ષ પ્રાચીન આ જિનાલય સોની મહાજને બંધાયેલું છે. સંપ્રતી મહારાજાના સમયની ર૦૦૦ વર્ષ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીની પ્રતિમા ખૂબ જ ચમત્કારીક અને દર્શનીય છે.

૫૮. શ્રી ચોરવાડ તીર્થ - શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન

સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આવેલા ચોરવાડમાં આ જિનાલય આવેલું  છે. આ તીર્થ અતિ પ્રાચીન મનાય છે. સં. ૧પર૯માં વૈશાખ સુદ-ર ના ગુરુવારના રોજ પ્રતિષ્ઠા થયેલ ૫૦૦ વર્ષ પ્રાચીન આ જિનાલય સોની મહાજને બંધાયેલું છે. સંપ્રતી મહારાજાના સમયની ર૦૦૦ વર્ષ પ્રાચીન શ્રીચિંતામણી પાર્શ્વનાથજીની પ્રતિમા ખૂબ જ ચમત્કારીક અને દર્શનીય છે. દરિયા કિનારે આ શહેર આવેલું હોવાથી અહીંની રમણીય આબોહવામાં ભક્તિ માટેનું આહ્‌લાદક વાતાવરણ છે. પ.પૂ.આ.શ્રી. પ્રતાપસૂરીશ્વરજીમ.સા.નું આ જન્મ સ્થાન છે.

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી

ચોરવાડ, જિલ્લો : જૂનાગઢ, ગુજરાત.