આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

54 SHREE KALIKUND PARSHVANATH BHAGWAN    યુગપ્રધાન આચાર્યદેવશ્રી જિનદત્તસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિમાં ખૂબ જ વિશાળ ઉદ્યાનમાં શોભિત આ તીર્થમાં અતિ પ્રાચીન કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. આચાર્યદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ તીર્થ નિર્માણ થયેલ છે.

૫૪. શ્રી કલિકુંડ તીર્થ - શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન

યુગપ્રધાન આચાર્યદેવશ્રી જિનદત્તસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિમાં ખૂબ જ વિશાળ ઉદ્યાનમાં શોભિત આ તીર્થમાં અતિ પ્રાચીન કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. આચાર્યદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ તીર્થ નિર્માણ થયેલ છે. ભમતીમાં ત્રણેય ચોવીસીના ૭ર તીર્થકર ભગવંતો શોભી રહેલ છે. હાઈવે રોડ પર આવેલ તીર્થ હોવાથી યાત્રા સંઘોની અવરજવર ખૂબ જ રહે છે. પ્રભુજી અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી છે.

શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ,

કલિકુંડ તીર્થ, પોસ્ટ ધોળકા - ૩૮૭૮૧૦,જિલ્લો :અમદાવાદ,

રાજ્ય :ગુજરાત.ફોન :૦૨૭૧૪-૨૨૧૫૭૩૮.