આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017



જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

53 SHREE SHERISU PARSHVANATH BHAGWAN    ઉત્તર મધ્ય ગુજરાતનું એક સુંદર પ્રાચીન તીર્થધામ છે. વીર નિર્વાણની અઢારમી સદીમાં આચાર્ય દેવેન્દ્રસૂરીજી દ્વારા પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. આ અગાઉ પણ વસ્તુપાળ તથા રાજા કુમારપાળના સમયમાં પણ સમૃદ્ધ તીર્થધામ હોવાના અવશેષ પ્રાપ્ત થયા છે.

૫૩. શ્રી શેરીસા તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

ઉત્તર મધ્ય ગુજરાતનું એક સુંદર પ્રાચીન તીર્થધામ છે. વીર નિર્વાણની અઢારમી સદીમાં આચાર્ય દેવેન્દ્રસૂરીજી દ્વારા પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. આ અગાઉ પણ વસ્તુપાળ તથા રાજા કુમારપાળના સમયમાં પણ સમૃદ્ધ તીર્થધામ હોવાના અવશેષ પ્રાપ્ત થયા છે. ભોંયરામાં પાર્શ્વનાથ પ્રભુજીની અત્યંત તેજોમય પ્રતિમાજી બીરાજે છે. ઉત્તર મધ્ય ગુજરાતના પંચતીર્થીમાંનું એક સુંદર રમણીય તીર્થધામ છે.

શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી

પોસ્ટ :શેરીસા - ૩૮૨૭૨૧ જિલ્લો :ગાંધીનગર

રાજ્ય :ગુજરાત :ફોન : ૦૨૭૬૪-૨૫૦૧૨૬.