આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

45. SHREE CHANPA PARSHVANATH BHAGWAN    આ પાટણ નગરના સાલવી વાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથજીનું ધાબાબંધ જિનાલય વર્તમાનમાં વિદ્યામાન છે. આ જિનાલય મહારાજા કુમારપાળના સમયમાં નિર્મિત થયેલું છે. ત્યારબાદ તેના જિર્ણોદ્ધાર થયો હશે. છેલ્લી પ્રતિષ્ઠા સંવત ૧૭૦૦ની આસપાસમાં થયેલી છે. વૈશાખ સુદ-૩ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ ઉજવણી કરે છે.

૪૫. શ્રી પાટણ તીર્થ - શ્રી ચંપા પાર્શ્વનાથ ભગવાન

આ પાટણ નગરના સાલવી વાડામાં શ્રી ચંપા પાર્શ્વનાથજીનું ધાબાબંધજિનાલય વર્તમાનમાં વિદ્યામાન છે. આ જિનાલય મહારાજા કુમારપાળના સમયમાં નિર્મિત થયેલું છે. ત્યારબાદ તેના જિર્ણોદ્ધાર થયો હશે. છેલ્લી પ્રતિષ્ઠા સંવત ૧૭૦૦ની આસપાસમાં થયેલી છે. વૈશાખ સુદ-૩ના  પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ ઉજવણી કરે છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન ગણાય છે. ‘‘ચંપા પાર્શ્વનાથ’’નામ કેમ પડ્યું હશે તે જાણી શકાયું નથી.

શ્રી ચંપા પાર્શ્વનાથ જિનાલય

સાવલી વાડો, નારાયણજીનો પાડો, ગોલવાડ, મુ. પાટણ(ઉ.ગુ)