આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

26. SHREE SFULING PARSHVANATH BHAGWAN    આ અભિનવ તીર્થનું નિર્માણ થોડાં વર્ષો પહેલાં આચાર્યદેવશ્રી મ.સા.નું ગુરુમંદિર છે. એક વિશાળ જ્ઞાનભંડાર છે. આશરે ૬૦૦૦ હસ્તપ્રતો છે. ૪પ આગમ તાડપત્રમાં છે. ભવ્ય વિશાળ ધર્મશાળા છે, ભોજનશાળા છે. અહીં ઉપાશ્રયો બે છે. યાત્રિકો આવે છે, અને વ્યવસ્થા સારી છે.

૨૬. શ્રી વિજાપુર તીર્થ - શ્રી સ્કુલિંગ પાર્શ્વનાથ ભગવાન

આ અભિનવ તીર્થનું નિર્માણ થોડાં વર્ષો પહેલાં આચાર્યદેવશ્રી મ.સા.નું ગુરુમંદિર  છે. એક વિશાળ જ્ઞાનભંડાર છે. આશરે ૬૦૦૦ હસ્તપ્રતો છે. ૪પ આગમ તાડપત્રમાં છે. ભવ્ય વિશાળ ધર્મશાળા છે, ભોજનશાળા છે. અહીં ઉપાશ્રયો બે છે. યાત્રિકો આવે છે, અને વ્યવસ્થા સારી છે.

શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ ભગવાની શ્રીમદ્‌ બુદ્ધિસાગરસૂરી જૈન સમાધિ મંદિર

મુ. વીજાપુર, જિલ્લો - મહેસાણા રાજ્ય. ગુજરાત

ફોન નં. ૦૨૭૬૩-૨૦૨૦૯.