આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

12. SHREE STAMBHAN PARSHVANATH BHAGWAN    પ્રાચીનકાળથી ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલાં ખંભાતના આજે ૭ર જિનાલયો જૈન ધર્મની યશોગાથા ગાતા દીપી રહ્યાં છે. ખંભાતનાં આ જિનાલયો કે જેમાં હીરાપન્ના સુવર્ણ, રૌપ્ય અને ધાતુની આહ્‌લાદક પ્રતિમાજીઓ દર્શનીય છે. સંવત ૧૧૬માં બંધાયેલ સ્થંભન પાર્શ્વનાથ મંદિર સૌથી વધુ પ્રાચીન અને કલાત્મક છે. આ ઉપરાંત ખંભાતના તિલકસમુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર પણ અતિ પ્રાચીન છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની આ સાધનાભૂમિ છે. અનેક મહાપુરુષોની ભેટ આ નગેરે જિનશાસન ચરણે ધરી છે.

૧૨. શ્રી ખંભાત તીર્થ - શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાન

 પ્રાચીનકાળથી ત્રંબાવતી નગરીના નામે પ્રસિદ્ધિ પામેલાં ખંભાતના આજે ૭ર જિનાલયો જૈન ધર્મની યશોગાથા ગાતા દીપી રહ્યાં છે. ખંભાતનાં આ જિનાલયો કે જેમાં હીરાપન્ના સુવર્ણ, રૌપ્ય અને ધાતુની આહ્‌લાદક પ્રતિમાજીઓ દર્શનીય છે. સંવત ૧૧૬માં બંધાયેલ સ્થંભન પાર્શ્વનાથ મંદિર સૌથી વધુ પ્રાચીન અને કલાત્મક છે. આ ઉપરાંત ખંભાતના તિલકસમુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર પણ અતિ પ્રાચીન છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની આ સાધનાભૂમિ છે. અનેક મહાપુરુષોની ભેટ આ નગેરે જિનશાસન ચરણે ધરી છે.

શ્રી ખંભાત જૈન શ્વે. મૂ.જૈન સંઘ, ખારવાડો ખંભાત,

શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંધ - માણેકચોક,

ખંભાત - ૩૮૮૬૨૦ ફોન નં. ૦૨૬૯૮-૨૩૬૯૬