આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

02. SHREE UMARVADI PARSHVANATH BHAGWAN    ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં એક પ્રભાવસંપન્ન પાર્શ્વનાથ બિરાજે છે. ઉમરવાડીમાં બિરાજતાં હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. આ દેરાસર સત્તરમા સૈકામાં વિદ્યમાન હતું. સં. ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોદ્ધાર થયો હતો, હાલ દેસાઈ પોળ જૈન પેઢી આ દેરાસરનો વહીવટ કરે છે.

શ્રી સૂરત તીર્થ - શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ ભગવાન

ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં એક પ્રભાવસંપન્ન પાર્શ્વનાથ બિરાજે છે. ઉમરવાડીમાં બિરાજતાં હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથીપ્રસિદ્ધિ પામ્યા છે. આ દેરાસર સત્તરમા સૈકામાં વિદ્યમાન હતું. સં. ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોદ્ધાર થયો હતો, હાલ દેસાઈ પોળ જૈન પેઢી આ દેરાસરનો વહીવટ કરે છે. સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે “૧૦૮ ના ગર્ભિત શ્રી પાર્શ્વનાથનું સ્તવન”માં ‘ઉમરવાડી’ પાર્શ્વનાથને પણ વંદના કરી છે.

શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, ઉમરવાડી, ઓસવાળ મહોલ્લો, ગોપીનાથ, સુરત.