આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ એકમ રવિવાર   Dt: 19-11-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

Prayers for Peace

Jain Prayers of Universal Obeisance, Forgiveness, Peace, and Friendship
Universal Obeisance Prayer 
• Namo Arihantanam|
• Namo Siddhanam|
• Namo Ayariyanam|
• Namo Uvajjhayanam|
• Namo Loe Savva Sahunam|
• Eso Panch Namokaro;

 Savva Pavap Panasano|

 • Mangala Nancha Savvesim;

 Padhamam Havai Mangalam.

Namo Arihantanam means
I bow to all enlighten beings (Arihants) who have attained perfect knowledge, vision, bliss, and power and have shown the proper path of liberation that is Right Knowledge, Right Perception, and Right Conduct; which brings the cycles of birth, death, and misery to an end.

Namo Siddhanam means  

I bow to all liberated souls (Siddhas) who have attained the state of perfection and immortality by following the path of liberation and achieving freedom of all karma.

Namo Ayariyanam means      -        I bow to the head of the religious congregations (Acharyas), who follow the path of liberation, preach the principles of religion, and inspire us to live moral and spiritual life.

Namo Uvajjhayanam means      -       I bow to the ascetic teachers (Upadhyayas) who explain the true nature of the soul and karma from the religious scriptures and show us the importance of the spiritual life over the material life.

Namo Loe Savva Sahunam mean   -    I bow to all ascetics who strictly follow the five great vows of conduct, which are total nonviolence, truthfulness, non-stealing, celibacy and non-possession; and inspire us to live a simple life.

Eso Panch Namokaro, Savva Pavap Panasano. Mangala Namcha Savvesim, Padhamam Havai Mangalam meansTo these five types of great souls I offer my obeisance. May such obeisance help diminish my transgressions and sins. Giving this praise is the most auspicious as to bring happiness.

As this mantra brings appiness and protects ones soul it is known as Atma Rakshak

 

Navkar Mantra.        -          No particular person has created this mantra, as Jainism is in existance since endless time.

Universal Forgiveness Prayer
Khamemi Savve Jiva, Savve Jiva Khamantu Me,
Metti Me Savve Bhuyesu, Veram Majham Na Kenai.

I grant forgiveness to all living beings. May all living beings grant me forgiveness.
My friendship is with all living beings. My enmity is totally nonexistent.

Universal Peace and Friendship Prayer
Shivmastu Sarva Jagatah, Par hit nirata bhavantu bhutaganah,
Doshah Prayantu Nasham, Sarvatra Sukhi bhavantu lokah.

May the whole Cosmos be blessed. May all beings engage in each other's well beings.
May all weakness, sickness and faults diminish and vanish. May everyone and everywhere be healthy, prosper, blissful, and peaceful.

01. Shri Nagpura Tirth

01. Shri Nagpura Tirth

ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરભય હર ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.

02. Shri Mohankheda Tirth

02. Shri Mohankheda Tirth

મો: શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે, મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે. શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે, પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

03. Shri Ashtapad Tirth

03. Shri Ashtapad Tirth

અ : શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

04. Shri Ringnod Tirth

04. Shri Ringnod Tirth

રિ: શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર) શ્રી નેમિનાથ સ્વામી માલવ મનોહર દેશ જ્યાં રિંગણોદ મુકામ છે, નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે. દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા, ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.

05. Shri Hatthundi Tirth

05. Shri Hatthundi Tirth

હં: શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી વીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે, હત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે. રક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી, ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.

06. Shri Taranga Tirth

06. Shri Taranga Tirth

તા: શ્રી તારંગા તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો, રાજ કુમારપાળે જ્યાં વિશાલ પ્રાસાદ કર્યો. આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે, ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે.

07. Shri Nandiya Tirth

07. Shri Nandiya Tirth

ણં(નં): શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે, નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે. છે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે, ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.

08. Shri Nardulpur Tirth

08. Shri Nardulpur Tirth

પદ - ૨ નમો સિદ્ધાણં ન: શ્રી નર્દુલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી, પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી. અક્ષત અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે, નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે.

09. Shri Mota Posina Tirth

09. Shri Mota Posina Tirth

મો : શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી નિર્મલ નિરાલા પાર્શ્વ જિનવર કુમારપાલ ભરાવીયા, જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા. તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે, આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.

1 Shri Adinath Bhagwan Tirth

1 Shri Adinath Bhagwan Tirth

Father : Nabhi-raja Mother : Maru-Devi Birth Place : Ayodhya