Jain Tirth Places

 Shri Bali Tirth

Shri Bali Tirth

Mulnayak Shri Manmohan Parswanath Bhagvan Padmasanasth Swet Varn 78 cms Swetambar Temple In centre of Bali town

View More..
 Shri Kaakandi Tirth

Shri Kaakandi Tirth

Nearest railway station Kiul is 19 Km. and Jamui is 19, Lakhisarai is 22 Km. Away. Dharamshala facility is available.

View More..
01. SHREE NAVSARI PARSHVANATH BHAGWAN

01. SHREE NAVSARI PARSHVANATH BHAGWAN

નવસારી શહેરમાં આ જિનાલય આવેલું છે. વસ્તુપાળ-તેજપાળના સમયમાં અનેક જિનાલયોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં હતાં તેમાંનું આ એક પ્રાચીન જિનાલય છે. જે લગભગ ૮૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે આ નગરમાં બાવન જિનાલય વાળો મહાપ્રસાદ બંધાવ્યો હતો. આજે એ દેરાસર વિદ્યમાન નથી પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે સમયની પ્રતિમાજી છે.

View More..
01. Shri Nagpura Tirth

01. Shri Nagpura Tirth

ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરભય હર ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.

View More..
02. SHREE UMARVADI PARSHVANATH BHAGWAN

02. SHREE UMARVADI PARSHVANATH BHAGWAN

ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં એક પ્રભાવસંપન્ન પાર્શ્વનાથ બિરાજે છે. ઉમરવાડીમાં બિરાજતાં હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. આ દેરાસર સત્તરમા સૈકામાં વિદ્યમાન હતું. સં. ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોદ્ધાર થયો હતો, હાલ દેસાઈ પોળ જૈન પેઢી આ દેરાસરનો વહીવટ કરે છે.

View More..
02. Shri Mohankheda Tirth

02. Shri Mohankheda Tirth

મો: શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે, મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે. શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે, પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

View More..
03. SHREE SAHASRAFANAPARSHVANATH BHAGWAN

03. SHREE SAHASRAFANAPARSHVANATH BHAGWAN

સુરતના શેઠની ભાઈદાસ નેમીદાસ એક ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા. સુરતનું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય તેમની પ્રચંડ પ્રતિભા. અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે. શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો.

View More..
03. Shri Ashtapad Tirth

03. Shri Ashtapad Tirth

અ : શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.

View More..
04. SHREE DUKHBANJAN PARSHVANATH  BHAGWAN

04. SHREE DUKHBANJAN PARSHVANATH BHAGWAN

નામથી જ પોતાના પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વસ્વામી અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે. ભક્તજનોનાં દુઃખ અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું શ્રી દુઃખભંજન નામ સાર્થક છે.

View More..
04. Shri Ringnod Tirth

04. Shri Ringnod Tirth

રિ: શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર) શ્રી નેમિનાથ સ્વામી માલવ મનોહર દેશ જ્યાં રિંગણોદ મુકામ છે, નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે. દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા, ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.

View More..
 1 | 2 | 3 | 4 | 5 |  Next