આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

વિધિ સહિત ગુરૂવંદન

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

(એ પ્રમાણે બે વખત ખમાસમણ દેવાં, તે પછી)

ઇચ્છાકાર સહુ-રાઇય ? (સુહ-દેવસિ?) (સવારે 12 વાગ્યા સુધી સુહ રાઇય બોલવું અને બપોરે 12 વાગ્યા પછી

સુહ દેવસિ બોલવું) સુખ-તપ ? શરીર-નિરાબાધ ? - સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ? સ્વામી ! શાતા છે જી ?

ભાત-પાણીનો લાભ દેજોજી.

(પદ્સ્થ  હોય તો ખમાસમણ દેવું. પછી)

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર રાઇઅ (દેવસિઅં) ખામેઉં ? ઇચ્છં, ખામેમિ રાઇઁઅં

(દેવસિઅં) જંકિંચિ અપત્તિયં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-

ભાસાએ,  ઉવરિભાસાએ, જંકિંચિ, મજ્ઝ વિણય-પરિહીણં, સુહુમં વા બાયરં વા તુબ્ભે જાણહ, અહં ન જાણામિ,

તસ્સ મિચ્છામિ દુક્કડં.

(પછી ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડં

માંગવું.)ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

                                 ।।ગુરૂવંદનની વિધિ પૂર્ણ।।

રાઇય-પ્રતિક્રમણ વિધિ સહિત

પ્રતિક્રમણની શરૂઆતમાં ‘સામાયિક’લેવું. આ પ્રતિક્રમણ સવારે કરવામાં આવે છે.

સામાયિક કેવાની વિધિ

(શ્રાવક-શ્રાવકિએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોક્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સ્થાપનાજી અથવા સાપડા ઉપર ધાર્મિક વિષયનું-જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે 48 મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે, નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવાં. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પાસે રાખવી. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને આહ્વાહન મુદ્રાએ નવકાર તથા પંચિદિંય બોલવાં.)

નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,           

નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,    

સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.

પંચિંદય સંવરણો, તહ નવવિહ બંભચેર ગુત્તધરો;

ચઉવિહ-કસાય-મુક્કો, ઇઅ અટ્ઠારસ ગુણેહિં સંજુત્તો. 1

પંચ મહવ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમત્થો;

પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મજ્ઝ. 2

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

                   ઇચ્છાકારેણસંદિસહભગવન્‍!ઇરિયાવહિયંપડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિપડિક્કમિઉં1. ઇરિયાવહિયાએ, વિરાહણાએ૨.ગમણાગમણે૩.પાણક્કમણેબીઅક્કમણેહરિયક્કમણે, ઓસા-ઉત્તિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે૪.જેમેજીવાવિરાહિયા, ૫.એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા૬.અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયાકિલામિયા, ઉદૃવિયા, ઠાણાઓઠાણં, સંકામિયા, જીવિયાઓવવરોવિયા, તસ્સમિચ્છામિદુક્કડં૭.

તસ્સઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહિ-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણંકમ્માણંનિગ્ઘાયણટ્ઠાએ, ઠામિકાઉસ્સગ્ગં.

                   અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં,

ભમલીએ,પિત્તમુચ્છાએ1.સુહુમેહિંઅંગસંચાલેહિં,સુહુમેહિંખેલસંચાલેહિં,સુહુમેહિંદિટ્ઠિસંચાલેહિં2.એવમાઈએહિં

આગારેહિંઅભગ્ગોઅવિરાહિઓ,હુજ્જમેકાઉસ્સગ્ગો3.જાવઅરિહંતાણં,ભગવંતાણં,નમુક્કારેણંનપારેમિ4.

તાવકાયંઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણંવોસિરામિ 5.

(અહીં એક લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી

નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)

લોગસ્સઉજજોઅગરે, ધમ્મતિત્થયરેજિણે,

અરિહંતેકિત્તઈસ્સં, ચઉવિસંપિકેવલી.                         1

ઉસભમજિઅંચવંદે, સંભવમભિણંદણંચસુમઇંચ;

પઉમપ્પહંસુપાસં, જિણંચચંદપ્પહંવંદે.                    2

સુવિહિંચપુપ્ફદંતં, સીઅલસિજ્જંસવાસુપૂજ્જંચ;

વિમલમણંતંચજિણં, ધમ્મંસંતિંચવંદામિ.                3

કુંથુંઅરંચમલ્લિંવંદેમુણિસુવ્વયંનમિજિણંચ;

વંદામિરિટ્ઠનેમિં, પાસંતહવદ્ધમાણંચ.                       4

એવંમએઅભિથુઆ, વિહુયરયમલાપહીણજરમરણા;

ચઉવિસંપિજિણવરા, તિત્થયરામેપસીયંતુ.                5

કિત્તિય-વંદિયમહિયા, જેએલોગસ્સઉત્તમાસિદ્ધા;

આરૂગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમંદિન્તુ.                   6

ચંદેસુનિમ્મલયરા, આઈચ્ચેસુઅહિયંપયાસયરા,

સાગરવરગંભીરા, સિદ્ધાસિદ્ધિંમમદિસંતુ.                    7

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણસંદિસહભગવન્ !ઇરિયાવહિયંપડિક્કમામિ ?  ‘ઇચ્છં’

મહુપત્તિના 50 બોલ

1 સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, 2. સમ્યક્ત્વ મોહનીય, 3. મિશ્ર મોહનીય, 4. મિથ્યાત્વ મોહનીય પરિહરૂં, 5. કામરાગ, 6. સ્નેહરાગ, 7. દ્દષ્ટિરાગ, 8. સુદેવ, 9. સુગુરૂ, 10. સુધર્મ આદરૂં, 11. કુદેવ, 12, કુગુરૂ, 13. કુધર્મ પરિહરૂં, 14. જ્ઞાન, 15, દર્શન 16. ચારિત્ર આદરૂં, 17. જ્ઞાન-વિરાધના, 18. દર્શન-વિરાધના, 19. ચારિત્ર-વિરાધના પરિહરૂં, 20. મનગુપ્તિ, 21. વચનગુપ્તિ, 22. કાયગુપ્તિ આદરૂં, 23. મનદંડ, 24. કાયદંડ પરિહરૂં.

બાકીના 25 બોલ અંગ પડિલેહતાં બોલવા.

(ડાબો હાથ પડિલેહતાં) 1. હાસ્ય, 2. રતિ, 3. અરતિ પરિહરૂં,

(જમણો હાથ પડિલેહતાં), 4 ભય, 5. શોક, 6. દુર્ગંછા પરિહરૂં.

(લલાડે પડિલેહતાં) 7. કૃષ્ણ લેશ્યા 8. નીલ લેશ્યા 9. કાપોત લેશ્યા પરિહરૂં.

(મોઢે પડિલેહતાં) 10. રસગારવ, 11. ઋદ્ધિગારવ, 12. સાતાગારવ 15.

મિથ્યાત્વશલ્ય પરિહરૂં.

(ડાબા હાથે પડિલેહતાં) 18. માયા. 19. લોભ પરિહરૂં.

(જમણા ઢીંચણે પડિલેહતાં) 20. પૃથ્વીકાય, 21. અપકાય, 22. તેઉકાયની રક્ષા કરૂં.

(ડાબો ઢીંચણે પડિલેહતાં) 23. વાયુકાય, 24. વનસ્પતિકાય, 25. ત્રકાયની જયણા કરૂં.

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણસંદિસહભગવન્ !ઇરિયાવહિયંપડિક્કમામિ ?  ‘ઇચ્છં’

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

‘ઇચ્છાકારેણસંદિસહભગવન્ સામાયિક ઠાઉં ?’  ‘ઇચ્છં’

(બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.)

નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,           

નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,    

સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.

ઇચ્છાકારી ભગવાન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી.

(ગુરૂ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહિં તો જાતે ‘કરેમિ ભંતે’કહેવું.)

કરેમિ ભંતે ! સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્ખાણિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

(હવે નીચે બેસવા માટે ગુરૂજીની પાસે આજ્ઞા માંગવી)

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? ‘ઇચ્છં.’

ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ‘ઇચ્છં.’

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

 

(સ્વાધ્યાય માટે ગુરૂજી પાસે આજ્ઞા માંગવી.)

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ‘ઇચ્છં.’

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ‘ઇચ્છં.’

(અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.)

નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,           

નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો,    

સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢ઼મં હવઈ મંગલં.

શ્રી રાઇ પ્રતિક્રમણ વિધિ

પ્રથમ બતાવ્યા પ્રમાણે સામાયિક લઈ, પછી આ પ્રમાણે ‘રાઈ પ્રતિક્રમણ’કરવું.

ઇચ્છામિ ખમાસણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ, દુસુમિણ, ઉડ્ડાવણી રાઇય-પાચચ્છિત્ત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરૂં ! ‘ઇચ્છ’,કુસુમિણ દુસુમિણ ઉટ્ટાવણી રાઇયપાયચ્છિત્ત વિસોહત્થં કરેમિ કાઉસ્સગ્ગં.

અન્નત્થઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ1. સુહુમેહિંઅંગ-સંચાલેહિં, સુહુમેહિંખેલ-સંચાલેહિં, સુહુમેહિંદિટ્ઠિસંચાલેહિં2.એવમાઈએહિંઆગારેહિંઅભગ્ગોઅવિરાહિઓ, હુજ્જમેકાઉસ્સગ્ગો3.જાવઅરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણંનપારેમિ4.તાવકાયંઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણંવોસિરામિ

(ચાર લોગસ્સનો ‘સાગરવરગંભીરા’સુધી, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’કહી કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.)

લોગસ્સઉજજોઅગરે, ધમ્મતિત્થયરેજિણે,

અરિહંતેકિત્તઈસ્સં, ચઉવિસંપિકેવલી.                         1

ઉસભમજિઅંચવંદે, સંભવમભિણંદણંચસુમઇંચ;

પઉમપ્પહંસુપાસં, જિણંચચંદપ્પહંવંદે.                    2

સુવિહિંચપુપ્ફદંતં, સીઅલસિજ્જંસવાસુપૂજ્જંચ;

વિમલમણંતંચજિણં, ધમ્મંસંતિંચવંદામિ.                3

કુંથુંઅરંચમલ્લિંવંદેમુણિસુવ્વયંનમિજિણંચ;

વંદામિરિટ્ઠનેમિં, પાસંતહવદ્ધમાણંચ.                       4

એવંમએઅભિથુઆ, વિહુયરયમલાપહીણજરમરણા;

ચઉવિસંપિજિણવરા, તિત્થયરામેપસીયંતુ.                5

કિત્તિય-વંદિયમહિયા, જેએલોગસ્સઉત્તમાસિદ્ધા;

આરૂગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમંદિન્તુ.                   6

ચંદેસુનિમ્મલયરા, આઈચ્ચેસુઅહિયંપયાસયરા,

સાગરવરગંભીરા, સિદ્ધાસિદ્ધિંમમદિસંતુ.                    7

ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણ વંદામિ.

ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂં ? ‘ઇચ્છં.’

શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન

(રોલા છંદ)

જગચિંતામણિ ! જગગુરૂ, જગરક્ખાણ !

જગબંધવ ! જગસત્થવાહ ! જગભાવવિઅક્ખાણ !

અટ્ઠાવય-સંઠ વિઅ-રૂવ ! કમ્મટ્ઠ - વિણાસણ !

ચઉવીસંપિ જિણવર ! જયંતુ, અપ્પડિય-સાસણ ! 1

(વસ્તુ છંદ)

કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, પઢમસંઘયણિ,

ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરંત લબ્ભઈ,

નવ કોડિહિ કેવલીણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઇ,

સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ;

સમણહ કોડિ સહસ્સ દુઅ, થુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. 2

જયઉ સામિય ! જયઉ સામિય ! રિસહ ! સત્તુજિ;

ઉજ્જિંતિ પહુ નેમિજિણ ! જયઉ વીર ! સચ્ચઉરિમંડણ;

ભરૂઅચ્છહિં મુણિસુવ્વયં ! મુહરિ પાસ દુહ-દુરિઅખંડણ,

અવર વિદેહિં તિત્થયરા, ચિહું દિસિ વિદિસિ જિકેવિ,

તીઆણગય-સંપિય, વંદું જિણ સવ્વેવિ, 3

(ગાહા)

સત્તાણવી સહસ્સા, લક્ખા છપ્પન્ન અટ્ઠકોડીઓ,

બત્તીસ-સય બાસિયાઈ, તિઅલોએ ચેઇએ વંદે. 4

પનરસ કોડિ સયાઇ, કોડિ બાયાલ લક્ખ અડવન્ના;

છત્તીસ સહસ અસીઇ, સાસય બિંબાઈ પણમામિ. 5

જં કિંચિ સૂત્ર

જંકિંચિ નામતિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;

જાઇં જિણબિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ 1

નમુત્થુણં સૂત્ર

નમુત્થુણં અરિહંતાણં ભગવંતાણં 1. આઈગરાણં તિત્થયરાણં સયંસંબુદ્ધાણં,2. પુરિસુત્તમાણં, પુરિસસિહાણં, પુરિસ વર પુંડરિઆણં, પુરિસ વર-ગંધહત્થીણં 3. લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિયાણં, લોગપઈવાણં, લોગપજજોઅગરાણં,4. અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં,5. ધમ્મદયાણં, ધમ્મદેસયાણં  ધમ્મનાયગાણં ધમ્મસારહીણં, ધમ્મવર ચાઉરંત - ચક્કવટ્ટીણં. 6. અપ્પડિહય વર - નાણ - દંસણધરાણં, વિયટ્ટ - છઉમાણં,7. જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં 8. સવ્વન્નૂણં, સવ્વદરિસીણં સિવ - મયલ - મરૂઅ  - મણંત-મક્ખય - મવ્વાબાહ - મપુણરાવિત્તિ - સિદ્ધિગઈ -

નામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં,  જિયઅભયાણં. 9.

જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;

સંપઈ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ 10.

જાવંતિચેઇઆઇં. સૂત્ર

જાવંતિ ચેઇઆઇં, ઉડ્ઢે અ અહે અ તિરિઅલોએ અ;

સવ્વાઇં તાઇં વંદે ઇહ સંતો તત્થ સંતાઇં 1

ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ, નિસીહિઆએ મત્થએણં વંદામિ.

જાવંતકેવિસાહૂ સૂત્ર

જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ;

સવ્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં 1

(સ્ત્રીઓએ આ સૂત્ર ક્યાયં બોલવું નહીં.)

નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ

શ્રીઉવસગ્ગહરંસ્તવન

ઉવસગ્ગહરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ-મુક્કં;

વિસહર-વિસનિન્નાસં, મંગલ-કલ્લાણ-આવાસં ..1

વિસહરફુલિંગ-મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ;

તસ્સ ગહ-રોગ-મારી-દુટ્ઠ-જરા જંતિ ઉવસામં ..2        

ચિટ્ઠઉ દૂરે મંતો, તુજઝ પણામો વિ બહુ-ફલો હોઈ;

નર-તિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુક્ખ-દોગચ્ચં ..3

તુહ સમ્મત્તે લદ્ધે, ચિંતામણિ-કપ્પ-પાયવ-બ્ભહિએ;

પાવંતિ અવિગ્ઘેણં, જીવા અયરામરં ઠાણં ...4           

ઇઅ સંથુઓ મહાયસ!,ભત્તિબ્ભરનિબ્ભરેણ હિયએણ;

તા દેવ!, દિજ્જ બોહિં, ભવે ભવે પાસ! જિણચંદ! ..5

જયવીયરાય........