આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

શ્રીજિનગુણસ્તવનાવલીત્થા સજ્ઝાયસંગ્રહ

(ચોવીશભગવંતનાચૈત્યવંદન, સ્તવનતથાથોય

અનેસજ્ઝાયસંગ્રહસહિત)

 

નમોઅરિહંતાણં,

નમોસિદ્ધાણં

નમોઆયરિયાણં,

નમોઉવજ્ઝાયાણં,

નમોલોએસવ્વસાહૂણં,

એસોપંચનમુક્કારો,

સવ્વ-પાવપ્પણાસણો,

મંગલાણંસવ્વેસિં,

પઢમંહવઇમંગલં.

 

સ્તુતિવિભાગ

 

પ્રભુજીસન્મુખબોલવાનીસ્તુતિ

 

જેચૌદમહાસ્વપ્નોથકીનિજમાતનેહરખાવતા

વળીગર્ભમાંહિજ્ઞાનત્રયનેગોપવીઅવધારતા

નેજન્મતાપહેલાંચોસઠઈન્દ્રજેનેવંદતા

એવાપ્રભુઅરિહંતનેપંચાંગભાવેહુંનમું... એવા

આવોપધારોઈષ્ટવસ્તુપામવાનરનારીઓ

ઘોષણાથીઅર્પતાસાંવત્સરિકમહાદાનને

નેછેદતાદારિદ્રયસૌનુંદાનનામહાકલ્પથી... એવા

કુંજરસમાશૂરવીરજેછે, સિંહસમનિર્ભયવળી

ગંભીરતાસાગરસમીજેનાહૃદયનેછેવરી

જેનાસ્વભાવેસૌમ્યતાછેપૂર્ણિમાનાચંદ્રની... એવા

જેશરદઋતુનાજળસમાનિર્મળમનોભાવોવડે

ઉપકારકાજવિહારકરતાજેવિભિન્નસ્થળોવિષે

જેનાગુણોનાસિંધુનાંબેબિંદુપણજાણુંનહિ

પણએકશ્રદ્ધાદિલમહીંકેનાથસમકોછેનહિ

જેનાસહારેક્રોડતરીયામુક્તિમુજનિશ્ચયસહિ... એવા

 

શુંબાળકોમા-બાપપાસેબાળક્રીડાનવકરે?

નેમુખમાંથીજેમઆવેતેમશુંનવઉચ્ચરે?

તેમજતમારીપાસતારક, આજભોળાભાવથી,

જેવુંબન્યુંતેવુંકહું, તેમાંકશુંખોટુંનથી...

 

મેંદાનતોદીધુંનહિ, નેશીયળપણપાળ્યુંનહિ,

તપથીદમીકાયાનહિ, શુભભાવપણભાવ્યોનહિ,

ચારભેદેધર્મમાંથીકાંઈપણપ્રભુમેંનવકર્યુ,

મારૃંભ્રમણભવસાગરેનિષ્ફળગયુંનિષ્ફળગયું...

 

હુંક્રોધઅગ્નિથીબળ્યોવળીલોભસર્પડસ્યોમને,

મેંપરભવેકેભવેપણહિતકાંઈકર્યુનહિ,

તેથીકરીસંસારમાંસુખઅલ્પપણપામ્યોનહિ,

જન્મોઅમારાજિનજી! ભવપૂર્ણકરવાનેથયા,

આવેલબાજીહાથમાં, અજ્ઞાનથીહારીગયા...

મેંમુખનેમેલુંકર્યુદોષોપરાયાગાઈને,

નેનેત્રનેનિંદિતકર્યાપરનારીમાંલપટાઈને,

વળીચિત્તનેદોષિતકર્યુચિંતીનઠારૃંપરતણું,

હેનાથ! મારૃશુંથશેચાલાકથઈચૂકયોઘણું... ૧૦

કરેકાળજાનેકતલપીડાકામનીબિહામણી,

વિષયમાંબનીઅંધહુંવિડંબનાપામ્યોઘણી,

તેપણપ્રકાશ્યુંઆજલાવીલાજઆપતણીકને,

જાણોસહુતેથીકહું, કરમાફમારાવાંકને... ૧૧

 

નવકારમંત્રવિનાશકીધો, અન્યમંત્રોજાણીને,

કુશાસ્ત્રનાંવાકયોવડેહણીઆગમોનીવાણીને,

 

મૃગનયનીસમનારીતણામુખચંદ્રનિરખવાવલી,

મુજમનવિષેજેરંગલાગ્યો, અલ્પપણગાઢોઅતિ,

તેશ્રુતરૃપસમુદ્રમાંધોયાછતાંજાતોનથી,

તેનુંકહોકારણતમેબચુંકેમહુંપાપથી? ... ૧૩

આયુષ્યઘટતુંજાયતોપણપાપબુદ્ધિનવઘટે,

આશાજીવનનીજાયપણવિષયાભિલાષાનવમટે,

ઔષધવિષેકરૃંયત્નપણહુંધર્મનેતોનવગણું,

બનીમોહમાંમસ્તાનહુંપાયાવિનાનાઘરચણું... ૧૪

આત્માનથીપરભવનથી, વળીપુણ્યપાપકશુંનથી,

મિથ્યાત્વીનીકટુવાણીમેંધરીકાનપીધીસ્વાદથી,

રવિસમહતાજ્ઞાનેકરીપ્રભુઆપશ્રીતોપણઅરે,

દીવોલઈકૂવેપડયોધિક્કારછેમુજનેખરે... ૧૫

હુંકામધેનુકલ્પતરૃચિંતામણીનાપ્યારમાં,

ખોટાછતાંઝંખ્યોઘણુંબનીલુબ્ધસંસારમાં,

જેપ્રગટસુખદેનારત્હારોધર્મમેસેવ્યોનહિ,

 

મેંભોગસારાચિંતવ્યાતેરોગસમચિંત્યાનહિ,

આગમનઈચ્છયુંધનતણુંપણમૃત્યુનેપ્રીછયુંનહિં,

નહિંચિંતવ્યુંમેંનરકકારાગ્રહસમીછેનારીઓ,

મધુબિંદુનીઆશામહીંભયમાત્રહુંભૂલીગયો... ૧૭

ગુરૃવાણીમાંવૈરાગ્યકેરોરંગલાગ્યોનહિમને,

દુર્જનતણાવાકયોમહીંશાંતિમળેકયાંથીમને,

તરૃકેમહુંસંસારઅધ્યાત્મતોછેનહિંજરી,

તૂટેલતળીયાનોઘડોજળથીભરાયેકેમકરી? ...૧૮

મેંપરભવેનથીપુણ્યકીધુંનેનથીકરતોહજી,

તોઆવતાભવમાંકહોકયાંથીથશેહેનાથજી,

ભૂત-ભાવીને-સાંપ્રતત્રણેભવનાથશુંહારીગયો,

સ્વામીત્રિશંકુજેમહુંઆકાશમાંલટકીરહૃાોં... ૧૯

 

ત્હારાથીસમર્થઅન્યદીનનોઉદ્ધારનારોપ્રભુ!

મ્હારાથીનહિઅન્યપાત્રજગમાંજોતાજડેહેવિભુ,

 

શ્રીશંખેશ્વરપાર્શ્વનાથભગવાનસ્તુતિ

 

જેનાસ્મરણથીજીવનનાસંકટબધાદૂરટળે,

જેનાસ્મરણથીમનતણાંવાંછિતસહુઆવીમળે,

જેનાસ્મરણથીઆધિવ્યાધિનેઉપાધિનાટકે,

એવાશ્રીશંખેશ્વરપ્રભુનાચરણમાંપ્રેમેનમું...

 

વિધ્નોતણાવાદળભલે, ચોમેરઘેરાઈજતાં,

આપત્તિનાકંટકભલે, ચોમેરવેરાઈજતાં,

વિશ્વાસછેજસનામથીદૂરફેંકાઈજતાંએવા...

 

ત્રણકાળમાંત્રણભુવનમાં, વિખ્યાતમહિમાજેહનો,

અદ્ભુતછેદેદારજેહના, દર્શનીયદેહનો,

લાખોકરોડોસૂર્યપણજસઆગળેઝાંખાઠરેએવા...

 

ધરણેન્દ્રનેપદ્માવતીજેનીસદાસેવાકરે,

 

જેનાપ્રભાવેજગતનાજીવોબધાસુખપામતા,

જેનાન્હવણથીયાદવોનારોગદૂરેભાગતા,

જેનાચરણનાસ્પર્શનેનિશદીનભક્તોઝંખતા... એવા...

બેકાનેકુંડલજેહનેમાથેમુગટબિરાજતો,

આંખોમહિકરૃણાઅનેનિજહૈયેહારબિરાજતો,

દર્શનપ્રભુનુંપામીમનનોમોરલોમુજનાચતો. એવા 

હ્રીંપદોનેજોડીનેશંખેશ્વરાનેજેજપે,

ધરણેન્દ્રપદ્માવતીપૂજિત, શંખેશ્વરાનેજેજપે,

જનમોજનમનાપાપનેસહુઅંતરાયોતેહનાતૂટે. એવા.

 

અષ્ટપ્રકારીપૂજા

પ્રદક્ષિણાદેતીવખતેબોલવાનાદુહા

 

કાળઅનાદિઅનંતથી, ભવભ્રમણનોનહિપાર,

તેભવભ્રમણનિવારવા, પ્રદક્ષિણાત્રણવાર...

 

ભમતીમાંભમતાંથકાં, ભવભાવઠદૂરપલાય,

દર્શનજ્ઞાનચારિત્રરૃપ, પ્રદક્ષિણાત્રણદેવાય...

 

જન્મમરણાદિસવિભયટળે, સીઝેજોદર્શનકાજ,

રત્નત્રયીપ્રાપ્તિભણી, દર્શનકરોજિનરાજ...

 

જ્ઞાનવડુંસંસારમાં, જ્ઞાનપરમસુખહેત,

જ્ઞાનવિનાજગજીવડા, લહેતત્વસંકેત...

 

ચયતેસંચયકર્મનો, રિક્તકરેવળીજેહ,

ચારિત્રનિર્યુક્તિએકહૃાું, વંદોતેગુણગેહ...

 

દર્શનજ્ઞાનચારિત્ર, રત્નત્રયીશિવદ્વાર,

ત્રણપ્રદક્ષિણાતેકારણે, ભવદુઃખભંજનહાર...

 

દૂધપ્રક્ષાલનાદુહા

મેરુશિખરેનવરાવે, હોસુરપતિમેરૃશિખરેનવરાવે,

જન્મકાળજિનવરજીકોજાણી, પંચરૃપકરીઆવે. હોસુર

 

રતનપ્રમુખઅડજાતિનાકળશા, ઔષધિચૂરણમિલાવે,

ખીરસમુદ્રતીર્થાેદકઆણી, સ્નાત્રકરીગુણગાવે. હોસુર

 

એણીપરેજિનપ્રતિમાકોન્હવણકરી, બોધિબીજમાનુવાવે,

અનુક્રમેગુણરત્નાકરફરસી, જિનઉત્તમપદપાવે. હોસુર 

 

જલપૂજાનાદુહા

 

જલપૂજાજુગતેકરો, મેલઅનાદિવિનાશ,

જલપૂજાફલમુજહોજો, માગોએમપ્રભુપાસ...

 

જ્ઞાન-કલશભરીઆતમા, સમતારસભરપુર,

શ્રીજિનનેનવરાવતાં, કર્મહોયેચકચૂર...

 

ચંદનપૂજાનોદુહો

શીતલગુણજેહમાંરહૃાોં, શીતલપ્રભુમુખરંગ,

આત્મશીતલકરવાભણી, પૂજોઅરિહાઅંગ...

નવઅંગેપૂજાનાદુહો

જલભરીસંપુટપત્રમાંયુગલિકનરપૂજંત,

ઋષભચરણઅંગૂઠડે, દાયકભવજલઅંત...

જાનુબળેકાઉસ્સગ્ગરહૃાાં, વિચર્યાદેશ-વિદેશ,

ખડાખડાકેવલલહૃાું, પૂજોજાનુનરેશ...

લોકાંતિકવચનેકરી, વરસ્યાવરસીદાન,

કરકાંડેપ્રભુપૂજના, પૂજોભવીબહુમાન...

માનગયુંદોયઅંસથી, દેખીવીર્યઅનંત,

ભૂજાબળેભવજળતર્યા, પૂજોખંધમહંત...

સિદ્ધશિલાગુણઉજળી, લોકાંતેભગવંત,

વસિયાતેણેકારણભવી, શિરશિખાપૂજંત...

 

તીર્થંકર-પદ-પુણ્યથીત્રિભુવન-જન-સેવંત,

ત્રિભુવનતિલકસમાપ્રભુ, ભાલતિલકજયવંત...

સોલપહોરપ્રભુદેશના, કંઠેવિવરવર્તુલ,

મધુરધ્વનિસુરનરસુણે, તેણેગળેતિલકઅમૂલ...

હૃદયકમલઉપશમબળે, બાળ્યારાગનેરોષ,

હિમદહેવનખંડને, હૃદયતિલકસંતોષ...

રત્નત્રયીગુણઉજળી, સકલસુગુણવિશ્રામ,

નાભિકમળનીપૂજાના, કરતાંઅવિચલધામ...

ઉપદેશકનવતત્વના, તેણેનવઅંગજિણંદ,

પૂજોબહુવિધરાગથી, કહે'શુભવીર' મુણિંદ... ૧૦

*

પૂજાકરતીવખતેદુહાઓમનમાંધીમેથી

બોલવાનાછે. મોટાઅવાજેબોલવાનાનથી.

 

પુષ્પ-પૂજાનોદુહો

સુરભિઅખંડકુસુમગ્રહી, પૂજોગતસંતાપ,

સુમજંતુભવ્યજપરે, કરીયેસમકિતછાપ.

 

ધૂપ-પૂજાનોદુહો

ધ્યાનઘટાપ્રગટાવીયે, વામનયનજિનધૂપ,

મિચ્છત્તદુર્ગંધદૂરટળે, પ્રગટેઆતમસ્વરૃપ.

 

દીપકપૂજાનોદુહો

દ્રવ્યદીપસુવિવેકથી, કરતાંદુઃખહોયફોક,

ભાવપ્રદીપપ્રગટહુએ, ભાસિકલોકાલોક.

 

અક્ષત-પૂજાનોદુહો

શુદ્ધઅખંડઅક્ષતગ્રહી, નંદાવર્તવિશાલ,

પૂરીપ્રભુસન્મુખરહો, ટાલીસકલજંજાલ.

 

સાથીયોકરતીવખતેબોલવાનાદુહા

ચિહુંગતિભ્રમણસંસારમાં,