આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 

૧૦૮પાર્શ્વનાથવંદનાવલિ

૧.    નવસારીઃશ્રીનવસારીપાર્શ્વનાથ,

       નવસારીનાછોનાથપારસનામતુજચિંતામણી,

       વરતાજનોકામિતકૃપાથીઆપનીસોહામણી,

       સારકતમેસેવકતણાવારકવિભાવોનાસદા,

       રીજોપ્રભુમુજઉપરેજેથીવરુંશિવસંપદા...

૨.    સુરતઃશ્રીસહસ્ત્રફણાપાર્શ્વનાથ,

       હેપાશ્વ! સહસ્ત્રફણાસુશોભિતઆપખડ્ગાસનધણી,

       મૂરતિઅજાયબવિશ્વમાંપરચાપ્રદાપારસમણી,

       જેભકતનીરખેતાસજીવનેસર્વદાનંદનવનની,

       જિમકમઠપ્રતિકરૃણાકરીતિમઆપજોસંજીવની..

૩.    સુરતઃશ્રીદુઃખભંજનપાર્શ્વનાથ,

       હેપાશ્વ! દુઃખભંજનતમારુંમાનસાર્થકજાણતો,

       તુજભકિતથીસહુદુઃખરહિતપળનેહુંપુણ્યેમાણતો,

       તેથીપ્રભાતેદોડીદોડીઆવતોમુજદર્શને,

       વાંદીવરુંસુવિચારસંઘીઆપનાશુભસ્પર્શને..

૪.    સુરતઃશ્રીસુરજમંડનપાર્શ્વનાથ,

       હેસુરજમંડનપાર્શ્વનાથસુહંકરુંતુજસર્વને,

       તુજદર્શયોગેમાણતાંસૌભકતજીવનપર્વને,

       આનંદનેકલ્યાણકારીસંપદાપ્રદઆપની,

       નિષ્ઠાધરીમેંનાથપીડાટાળજેભવતાપની..

૫.    સુરતઃશ્રીઉમ્રવાડીપાર્શ્વનાથ,

       હેઉમ્રવાડીપાશ્વ૧  ખાસપ્રભાતમાંપ્રાર્થુતને,

       શુભસત્યઉમ્રજનકવિભોમુજઆત્મજન્મદીયોમને,

       વાતોકરીહરખાઉંતારીસાથબસએયાચના,

       જેથીહુંપામુસત્ત્વછાંડુતત્ત્વથીસુખકાચના..

૬.    રાંદેરઃશ્રીવિઘ્નહરાપાર્શ્વનાથ,

       હેસર્વવિઘ્નવિદારનારાવિઘ્નહરપારસપ્રભો,

       રાંદેરતીરથેરાજતાવરદાનનાદાતાવિભો,

       ઝંખીરહીમુજચેતનાઅબહાથમારોઝાલજો,

       ભવનાંભયાનકવિઘ્નટાળીશિવસદનમાંપાળજો.

૭.    ભરૃચઃશ્રીકલ્હારાપાર્શ્વનાથ,

       કલ્યાણકરકલ્હરનામાપાશ્વનેપ્રણમીપ્રગે,

       જેભકતનીજકારજકરેતેહોયવિખ્યાતાજગે,

       એવોપ્રચંડપ્રભાવતારોપામવામનથનગને,

       સદ્યોગપુણ્યપ્રયોગપ્રદસિદ્ધિપમાડોનેમને.

૮.    ગંધારઃશ્રીઅમીઝરાપાર્શ્વનાથ,

       અમૃતભરેલીઆપઅખીયાજોવતાંઅખીયાઠરી,

       મીટયાભદાયેદોષમારાઆંખગુણદ્રષ્ટિવરી,

       જન્મભયોમુજસફળઆજે, આપદર્શપ્રયોગથી,

       રાત્રીવીતીઉગીઉષા  ગંધારભૂષણયોગથી.

૯.    ડભોઇઃશ્રીદર્ભાવતીપાર્શ્વનાથ,

       દર્ભાવતીનાનાછહેપ્રગટપ્રભાવીતુજયો,

       ભાવઠબધીભવનીનિવારકતુમથકીદિલઉમહ્યો,

       વણજારસર્વવિકારનીનાઠીપ્રભાવેતાહરા,

       તિર્થાધિરાજહુંતુમકનેમાંગુદીયોસુખમાહરા,

૧૦.  લોઢણઃશ્રીલોઢણપાર્શ્વનાથ,

       હેપાશ્વલોઢણપ્રભુતમેછોસર્વસમયેજાગતાં,

       વાંછિતસુખોમનધારીભવિસૌઆપભકતેલાગતા,

       સાચાસનેહેઆપકેરાસર્વસંપદપાવતા,

       તેથીપ્રભો! શિવહેતસેવકઆપનાગુણગાવતા.

૧૧.  છાણીઃશ્રીવિમલપાર્શ્વનાથ,

       છેપાશ્વનિર્મલકારસાચુવિમલનામતુમારડુ,

       છાયાપુરીનાસ્વામશુદ્ધિહેતતુજપાયેપડું,

       ભૂલ્યોકદીયેનાભુલેજયુંબાળનિજમા-બાપને,

       યાદોસતાવેતુમતણીતિમનાભૂલુંકદીયેતને.

૧૨.  ખંભાતઃશ્રીસ્તંભનપાર્શ્વનાથ,

       હેપાશ્વ! તુજદર્શનતણીઇચ્છાથકીપમભકતને,

       સામક્ષમણનુંફળમળેજિન! તુજપ્રભાવેરકતને,

       છોપુણ્યગુણસ્તંભિતકરાસ્તંભનતમારુંકામછે,

       મુજઆત્મગુણવિકસાવવાબસએકતારુંકામછે.

૧૩.  ખંભાતઃશ્રીકંસારીપાર્શ્વનાથ

       આત્મરિપુઅદ્યકંસનાવિઘ્નાપહારિઆપથી,

       હેપાશ્વકંસારીપ્રભો! સાન્વર્થઅભિધોલ્લાપથી,

       ઘાતિઅઘાતિસર્વમુજપાપોઅનાદિનાટળે,

       હોટેકતારીએકઝટજીવઆપનેશિવમાંમળે.

૧૪.  ખંભાતઃશ્રીસોમચિંતામણીપાર્શ્વનાથ,

       ખંભાતનાઉદિતથયોશુભચંદ્રદોષનિવારકો,

       શ્રીકારપારસસોમચિંતામણઅભિધાપાસનું,

       શ્રીકારપારસસોમચિંતામણઅભિધાસારકો,

       પદ્માવતીપરચાપૂરેપ્રભુઆપસેવકલોકને.

       મેંપણજાુહાર્યો

૧૫.  ખંભાતઃશ્રીરત્નચિંતામણીપાર્શ્વનાથ,

       ત્રિરત્નદાતારત્નચિંતામણઅભિધાપાસસનું,

       છેબિંબઅનુપમરૃપહેતુઆત્મઘટઉજાસનું,

       મુજનયનથીનીરખીતનેહુંનિર્વિકારીદશાચહું,

       ખંભાતસ્વામતનેહુંનિર્વિકારીદશાલહું,

૧૬.  ખંભાતઃશ્રીભુવનપારસનાથ

       હેભુવનપારસનાથત્રિભુવનમાંગવાતાછોતમે,

       સમરેસદાજેનામતારુંતાસઆપદઉપમશે,

       નવખંડધારકઆપયોગઅખંડસુખતારકસદા,

       ત્રંબાવતીનાનાથરહેજોમુજહૃદયમાંસર્વદા.

૧૭.  ખેડાઃ  શ્રીભીડભંજનપારસનાથ

       ખેટકપુરવાત્રકકિનારેતીરથતારુશોભતું,

       હેપાશ્વભીડભંજનપ્રભો! ભકતોતણુંમનલોભતું,

       ભાંગેસદાયેભીડસઘળીનામસાર્થકઆપનું,

       ભવભીડબરમુજહેતઅબઝટખોલશિવનુંબારણું.

૧૮.  અમદાવાદઃશ્રીશામળાપાર્શ્વનાથ,

       શ્યામળતમારુંરૃપપણઉજ્જવળકરેસૌદાસને,

       શ્યામળતમારુંનામપણપૂરણકરેસૌઆશને,

       હેરાજનગરીપાશ્વ! અબપાવનકરોમુજશ્વાસને,

       પૂજનકરુંપૂરણથવાહિયડેધરીવિશ્વાસને,

૧૯.  અમદાવાદઃશ્રીમુલેવાપાર્શ્વનાથ,

       પરગટપ્રભાવધારાપ્રભોવિનવુંતનેહુંવળીવળી,

       મુજપેકરેકીરપામુલેવાપાશ્વજિનવરએટલી,

       છોકરણપંચકગુણરૃપાહોકરણપંચકગુણકરા,

       કર્ણાવતીનાનાથવંદનઆપનેકરુંઅઘહરા.

૨૦.  અમદાવાદઃશ્રીહૃીંકારપાર્શ્વનાથ,

       હૃીંકારમાધરણેન્દ્રપદ્માપૂજિતપાશ્વમનોહરૃ,

       હૃીંક્રારનામાનાથબિંબઅનૂપતુજવિશ્વંભરુ,

       છેશ્યામકાંતિઆપનીમહામોહવિષહરતુંમણિ,

       જીવજીવનકારકરાજનગરેસ્વામતુંસંજીવની,

૨૧.  અમદાવાદઃશ્રીસુખસાગરપાર્શ્વનાથ,

       છોસુખતણાસાગરપ્રદાતા, નામતુજસુખસાગરૃ,

       સઘળાંયસુખદેવાસહારો, બિંબતુજઉજાગરૃ,

       સાર્થકતમારુંનામપારસ, પલકપણવિસરાયના,

       શોધ્યોજડેનાખલકમાં, તોસમસુખાકરછાયના.

૨૨.  નરોડાઃશ્રીપદ્માવતીપાર્શ્વનાથ,

       પદ્માવતીપરચાપૂરે, અહોનિશતુજભકતોપ્રતિ,

       તેથીજપદ્માવતીઅભિધાપાશ્વતુજનેનતિતતિ,

       નગરીનરોડાભૂષણભાવઠભાંગમારીભવતણી,

       મુજરાજદ્વેષનાદંદહરણી, કરકૃપાચિંતામણી.

૨૩.  ટીંટોઇઃશ્રીમુહરીપાર્શ્વનાથ,

       દુઃખદુરિયખંડણપાસમુહરી, ઇમકહીથુણતાગણી,

       હેપાશ્વગૌતમસ્વામગુંથેનામજગચિંતામણી,

       દર્શનતમારુંદોહિલું, નામહોરમહેરવિનામળે,

       તુજદર્શનીલહેરેભવિકનીઆપદાસઘળીટળે.

૨૪.  નાનાપોસીનાઃશ્રીપોસીનપારસનાથ,

       ફરકેધ્વજાઆગાહીકરતી, તુજશિખરપરસર્વદા,

       આવીરહ્યોયાત્રીકથઇને, સ્થિરતેકહેતીમુદા,

       ચમકારતુજચાતકનજરથીદેખવાસરઆવતા,

       પોસીનપારસનાથજોતાનજરહર્ષનામાવતા.

૨૫.  મોટાપોસીનાઃશ્રીવિઘ્નાપહારીપારસનાથ,

       પોસીનમોટાતીરથનાયક, નામતુજલલચામણું,

       વિઘ્નાપહારીસર્વવિઘ્નઅપહારીકરમનુંઆપજો,

       હેપાશ્વ! એકજવિઘ્નઅપહારીકરમનુંઆપજો,

       મુજનેસ્વભાવદશાસુખંકર,સનામસાર્થકતાભજો.

૨૬.  વિહારઃશ્રીનાગફણાપાર્શ્વનાથ,

       નાગેન્દ્રનિજસગફેણધારી, શિરઉપરસેવાકરે,

       હેપાશ્વનાગફણાકૃપાથી, આપશિવમેવાવરે,

       ભેટેભાવિકભાવેતને, તુજતીર્થધામવિહારમાં,

       પ્રણમીકહુમુજસપ્તભય,નાશકદીયોમુકિતરમા.

૨૭.  વિજાપુરઃશ્રીસ્ફુલિંગપાર્શ્વનાથ,

       ગ્રહરોગમારીદોષનાશક, સર્વદુઃખહારકતમે,

       સ્ફુલિંગપારસનાથ        તારા,નામથીઆપજશમે,

       વિદ્યાપુરેવિખ્યાતતીરથધામસ્વામકૃપાકરો,

       આગ્રહઅનેસંગ્રહતણી, વૃત્તિનિવારીભવહરો.

૨૮.  વિસનગરઃશ્રીકલ્યાણપાર્શ્વનાથ,

       કલિકાળમાંપણઆણતુજ, કલ્યાણપદજાવાભલી,

       કલ્યાણપારસનાથમૂરત, આપનીપુણ્યેમળી,

       હેવિસનગરનાનાથતુજશ્વેતાંગજોતાંદિલઠરે,

       દુર્ધ્યાનટાળીહૃદયધારા, ધર્મનીનિશ્ચેવરે,

૨૯.  મહેસાણાઃશ્રીમનોરંજનપાર્શ્વનાથ,

       હેનાથ! મૂરતઆપની, ભયભંજણીમનરંજણી,

       અધ્યાત્મશિખરપામવા, આરોહણીભવગંજણી,

       શુભસંતતિપામીપસાયે, આપનૃપઆશાફળી,

       વંદુમનોરંજનસુનામ, આપચરણેલળીલળી.

૩૦.  સિધ્ધપુરઃશ્રીસુલતાનપાર્શ્વનાથ,

       હેનાથ! સિદ્ધદશાતણા, સૌસુખદેવાઆપણી,

       સુલતાનપારસનાથમૂરત, આપણીસોહામણી,

       સુરત્રાણપણસુલતાનીતુજ, શ્રદ્ધાથકીનિશ્ચેવર્યો,

       હેસિદ્ધપુરતીર્થેશયોગે, આપનાહુંનિસ્તર્યો.

૩૧.  ઘોતા-સકલાણાઃશ્રીડોસલાપાર્શ્વનાથ,

       સૌપાપધોતાનાથસકલાણાભૂમિમાંશોભતા,

       છોસંપ્રતિનિર્મિતપ્રભોસૌભકતનામનલોભતા,

       ઉજ્જવળદશાકરમુખતમારુંસ્મિતભર્યુસુસ્તીહરે,

       હેડોસલાભિધપાશ્વયોગે, આપનાદિલડુંઠરે.

૩૨.  શ્રીપાલનપુરઃશ્રીપલ્લવીયાપાર્શ્વનાથ,

       પાલ્હણપુરેશજિનેશછોજયકારપ્રહલાદનપ્રભુ,

       આલ્હાદપામ્યોનાથનિરખી, આપનીશોભાવિભુ,

       અક્ષતમુડાશતપંચઅહોનિશ, ભાવથીભકતોઘરે,

       અહોપાશ્વપરચોઆપનો, જાણીહૃદયવિસ્મયવરે.

૩૩.  શ્રીભીલડીઃશ્રીભીલડીયાપાર્શ્વનાથ,

       શ્રીતીર્થભીલડીનાથપારસ, નામભીલડીયામળ્યા,

       મહાપુણ્યનાંપરગટપ્રભાવે, આંગણેસુરદ્રુમફળ્યા,

       નાનીછંતાલ્હાણીકરે, મહાભાગ્યનીસહુભવ્યને,

       મૂરતમહોધ્યકારભાળી, આજહૈયુંથનગને.

૩૪.  શ્રીઉંબરીઃશ્રીઆનંદાપાર્શ્વનાથ,

       આનંદનાદાતારપામી, પાશ્વઆનંદાતને,

       હેઉંબરીભૂષણપ્રતિતો, વાતકરવાથનગને,

       ભકિતભરેલુંહિયડુંમારું, નાથજ્ઞાનેનિહાળીને,

       કીરપાકરીભવથીઉગારો, હાથમારોઝાલીને.

૩૫.  શ્રીચારૃપઃશ્રીચારૃપપાર્શ્વનાથ,

       આષાઢીશ્રાવકભાવથી, પડિમાભરાવેઆપની,

       નેપ્રાણપૂરતોભકિતકરતો, પીડહરેભવતાપની,

       તેનાથચિદ્રુપતાપ્રદાતા, પાશ્વચારૃપવંદતા,

       ચિત્તેવરીચમકારયોગે, ભકતસહુઆનંદતા.

૩૬.  પાટણઃશ્રીપંચાસરાપાર્શ્વનાથ,

       પંચાસરાપારસપ્રણમતા, પુણ્યથીધરીનેહને,

       ચાતકસમુમુજચિત્તઝંખેઆપકીરપામેહને,

       સહજાત્મસુખનેપામવા, અહોનિશરહુંતુજધ્યાનમાં,

       રાગેતમારાસંગછોડ, ભવતણોવરુંશિવરમા.

૩૭.  પાટણઃશ્રીકોકાપાર્શ્વનાથ,

       કોકોભિધાયકપાશ્વપૂજા, આપનીઉધ્યંકરી,

       પ્રહરેબીજેશંખસેપારસ, યોગનીસિદ્ધિકરી,

       સંતાપ  ટાળ્યોનાથકોકા, શેઠનેસમણેકહી,

       તિમહીનિવારોપાશ્વમારા, પાપસૌગોષોદહી.

૩૮.  પાટણઃશ્રીકંકણપાર્શ્વનાથ,

       વીંછુંતણાવિષનેવિદારી, વિશ્વનાંવાંછિતકરા,

       હેવિચ્છુલાભિધપાશ્વછો, જીવનાજીવનવિઘ્નોહરા,

       વિષયાતણાવિષનેનિવારી, નાથનિર્વિષયીકરો,

       હેપાશ્વકંકણદાસના, વિશ્વાસનેહૃદયેધરો.     

૩૯. પાટણઃશ્રીમહાદેવાપાર્શ્વનાથ,

       મમતાપ્રભોમહાદેવપારસ, આપનીમનમાંવસી,

       જગમાંતુંમોટોદેવપામી, ચેતનામુજઉલ્લસી,

       હેપાશ્વ! તારીભકિતકરતાં, રંકપણરાજાબને,

       હુંપણચહુંશિવસંપદા, સેવાકરીતારીકને.

૪૦.  પાટણઃશ્રીકંબોઇયાપાર્શ્વનાથ

       કંખેહૃદયપ્રભુમાહરું, હેપાશ્વ! તવચરણેઝુકી,

       બોધિદીયોજેથીબને, ભવનીસ્થિતિમારીટૂંકી,

       ઇશ્વરતનેભજતાંતજું, નશ્વરસુખોભવત્રાસના,

       યાહોમકરીકંબોઇયા, યોગેહણુભવવાસના.

૪૧.  પાટણઃશ્રીવાડીપાર્શ્વનાથ

       ચૌમુખમંદિરચિહુંદિશે, શ્રીપાશ્વવાડીશોભતા,

       સૌગુણકુસુમનીવાટિકા, ગુણહેતમનનેલોભતા,

       છોજન્મનાવૈરી, ઝવેરીવાડપાટણમંડના,

       વામેયવાડી! đ