આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 


 પાંચજ્ઞાન

 

૧. જ્ઞાન કોને કહેવું, એપ્રાથમિક ભૂમિકા ઉપર વિવાદાસ્પદ પ્રશ્ન છે. જ્ઞાનપિપાસા, જ્ઞાનમેળવવાની પિપાસા,      જિજ્ઞાસા,એનેમાટે કરવામાંઆવતી શોધ અને મહેનત વિગેરે આજનાયુગમાંએકસામાન્ય પ્રશ્નબનીગયોછે.

ર. લોકો વ્યાખ્યાનો સાંભળે છે, પુસ્તક વાંચેછે અનેચર્ચા-વિચારણાપણ કરે છે. જ્ઞાન પ્રાપ્તકરવાની તીવ્ર           ઇચ્છા આ ભૌતિક જગતમાં મુખ્યત્વે સુખ-પ્રાપ્તિનાં હેતુથી ઉદ્ભવેલી દેખાય છે.

   જાત-જાત ને ભાત-ભાત ના વિષયો અંગે નવુંનવું જાણવાની તાલાવેલી આજે માનવ-                મનનોકબ્જોલઈનેબેઠેલીદેખાયછે. આએકશુભચિહ્નછે.

પરંતુજેવસ્તુનીપ્રાપ્તિમાટેઆપણેપરિશ્રમકરતાંહોઈએ, એવસ્તુનાયથાર્થસ્વરૂપનેઆપણેનજાણતાહોઈએ, તોઆપણનેશુંમળવાનું? જે મળ્યું, તે આપણે શોધતા હતા એજ છે કે બીજું કંઇને નક્કી શીરીતે કરીશકાય?

પ. જૈનતત્ત્વવેત્તાઓએમોક્ષ(મુક્તિ) પ્રાપ્તકરવામાટેએકવાક્યઆપેલુંછેઃ(જ્ઞાનક્રિયાભ્યાંમોક્ષઃ।) આનોઅર્થથાયછેઃ‘જ્ઞાનઅનેક્રિયાદ્વારાજમોક્ષમેળવીશકાયછે,’ અહિં, જ્ઞાનક્રિયાનેભેગાકરીનેવધારેસ્પષ્ટઅર્થપણકાઢીશકાય, કે‘જ્ઞાનપૂર્વકનીક્રિયાદ્વારામોક્ષમેળવીશકાયછે.’

૬. પુરૂષઅનેસ્ત્રીનેસંસારરથનાબેચક્રમાનવામાંઆવ્યાછે. એબંનેચક્રઅખંડિતહોય, એબંનેમાંસુમેળહોય. તોજએરથવ્યવસ્થિતગતિકરીશકે. પરંતુજ્ઞાનઅનેક્રિયાનીજોડીએટલીબધીમહત્ત્વનીછે, એટલીબધીઆવશ્યકછે, કેબેનીસાથેસ્ત્રી-પુરૂષનીબેલડીનીસરખામણીમાંતોવિરાટપાસેવામનજેવીછે.

૭. બાળજીવોમાટેજૈનવત્ત્વવિશારદોએઆજ્ઞાનઅનેક્રિયાનીએકબહુજસરળઅનેસુંદરવ્યાખ્યાઆપીછે. ‘અમુકકાર્યકરવાજેવુંછે. એવીજેસમજણ, તેજ્ઞાનઅનેએકાર્યનેઅમલમાંમૂકવુંતેક્રિયા.’

દાખલાતરીકે, ‘અસત્યબોલવુંએપાપછે.’ એવીસમજણતે‘જ્ઞાન’ અને‘અસત્યબોલવાનોત્યાગકરવો’ તેક્રિયા. એજરીતે, ‘સાચુંબોલવુંએધર્મછે’, એવીસમજણએ‘જ્ઞાન’ અને‘સાચુંજબોલવું’ તેક્રિયા  હવે, આમાંઆપણેએકદમસમજીશકીશુંકેહંમેશાસત્યજબોલવુંજોઈએ. અસત્યકદીપણનાબોલવુંજોઈએ. એવીસમજણરૂપીજેજ્ઞાનછે, તેનોક્રિયારૂપીઅમલજોનકરવામાંઆવેતો, તેવીસમજણ, તેવાજ્ઞાનથી, શુંઅર્થસરવાનો? અર્થાત્એજ્ઞાનનાક્રિયારૂપીઅમલવિના, એજ્ઞાનથીકશોપણલાભનહિમળે.

એવીજરીતે, શુંધર્મછે, શુંકરવાયોગ્યછેઅનેશુંત્યજવાયોગ્યછે, એનેલગતાજ્ઞાનવિનાનીકોઇક્રિયાઆપણેકરીશુંતોતેપણઅર્થહીનઅનેક્યારેકતોઅનર્થકારકથઈજશે. આબંનેનાસુયોગસિવાયઆપણેકશીપ્રગતિનહિસાધીશકીએ.

૮.  જ્ઞાનમેળવવામાટેપણ‘જ્ઞાન’ અનેક્રિયાનીજરૂરછે; અથવા, ‘જ્ઞાનપૂર્વકનીક્રિયાદ્વારાજજ્ઞાનમેળવીશકાયછે.’

આ વાત બરાબર સમજવા જેવી છે. અહીં આપણે જ્ઞાનના બે વિભાગ પાડીએ છીએ.                            એકતો, ‘મેળવવુંતેજ્ઞાન’. બીજું, એનેમેળવવામાટે જરૂરીજ્ઞાન. આમાંપહેલું‘સાધ્ય’ છે; બીજું‘સાધન’ છે.

મુંબઇથી ટોકીઓ જવું હોય. તો ટોકીઓ જવા માટેના માર્ગોનું જ્ઞાન આપણને હોવું જોઈએ. ગમેતેગાડી, આગબોટ કે વિમાનમાં ચડી બેસવાથી ટોકિઓ પહોંચી શકાતું નથી. અહિં પ્રથમ આપણે ટોકીઓ જવું છે, એ નક્કી કરીએ છીએ; પછીત્યાંપહોંચવાના માર્ગો શોધીએ છીએે. અનુકૂળતાઅનેઆવશ્યકતા મુજબ, દ્રવ્યઅનેકાળના સંયોગો અનુસાર આપણે આગબોટ યા વિમાનનો માર્ગ નક્કી કરીએ છીએ. અનેપછી, ટોકિઓ પહોંચવા માટેની આવશ્યક, જ્ઞાનઅનુસારની ક્રિયા આપણે કરીએ છીએ.

આપણેસમુદ્રનાદર્શનકરવાછે. આમાટે, જયાંસમુદ્રહોય; સાગરકાંઠોહોય, એવાસ્થળનીઆપણેપસંદગીકરીએછીએ. એમકરવાનેબદલેગીરનાંજંગલોમાંકેહિમાલયનીપર્વતમાળાઓમાંઆથડવાનુંઆપણેશરૂકરીએતોસમુદ્રનાંદર્શનથશે?

‘જ્ઞાનક્રિયાભ્યાંજ્ઞાનમ્’ એમજયારેઆપણેકરીએછીએ, ત્યારેતેમાંથીઆટલીવસ્તુઓનક્કીથાયછેઃ-

૧. આપણેજ્ઞાનમેળવવુંછે.

ર. જેજ્ઞાનઆપણેમેળવવામાગીએછીએતેમેળવવાનામાર્ગરૂપીજ્ઞાનજોઆપણીપાસેનહિહોયતોતેજ્ઞાનઆપણનેમળીશકશેનહિ. જ્ઞાનમેળવવાનામાર્ગનીજાણકારીએપણએક‘જ્ઞાન’ જછે; એટલે, ‘આપણેજ્ઞાનમેળવવાનામાર્ગનુંજ્ઞાનપણમેળવવુંછે.’

૩. જ્ઞાનમેળવવાનામાર્ગનુંજ્ઞાનમેળવીનેએજ્ઞાનઅનુસારનીક્રિયાઆપણેકરવીછે; એમાટેઅાપણેકાર્યબદ્ધ, ક્રિયાશીલબનવુંછે. હવેઆમાંસ્વાભાવિકરીતેજકેટલાકપ્રશ્નોઉપસ્થિતથાયછે.

૧. જ્ઞાનપ્રાપ્તકરવાપાછળનોઆપણોહેતુ.

ર. એહેતુનીપવિત્રતા, નિર્દોષતાઅનેવિશુદ્ધતા.

૩. જેજ્ઞાનઆપણેમેળવવામાગીએછીએ, તેનાથીઆપણોહેતુસિદ્ધથશે?

૯. પુરાતનતત્ત્વવેત્તાસોક્રેટિસવિષેએકપ્રચલિતવાતછે. એકવખતકેટલાકલોકોએએવીઆકાશવાણીસાંભળીકે, ‘આયુગમાંઆજેસૌથીવિશેષશાણોઅનેડાહ્યોમાણસસોક્રેટિસછે.’ આસાંભળીનેએલોકોસોક્રેટિસપાસેગયા. સાંભળેલીઆકાશવાણીએમણેતેનેસંભળાવીઅનેપછીપૂછયુંઃ‘આવાતસાચીછે?’

થોડીવારવિચારકરીનેસોક્રેટિસેજેજવાબઆપ્યોતેખૂબવિચારવાજેવોઅનેસમજવાયોગ્યછે. એણેકહ્યું

‘હા, એવાતસાચીછે; કારણકે, હુંકશુંજજાણતોનથીએવાતહુંજાણુંછું.’ આમ, જેમાણસ, ‘હુંઅજ્ઞાનીછું’ એવાતબરાબરજાણેછે, તેનીપાસેએક‘મહાજ્ઞાન’ છે, કેમકેજ્ઞાનમેળવવાનીએનીજિજ્ઞાસાતેથીજીવંતઅનેજવલંતરહેછે.

 

૧૦. જૈનતત્ત્વવેત્તાઓએજ્ઞાનનાબેમુખ્યવિભાગોપાડ્યાછે.

(૧) સમ્યગ્(એટલેસાચું) જ્ઞાત. (ર) મિથ્યા(એટલેખોટું) જ્ઞાન.

સમ્યગ્જ્ઞાનનાતેમનેપાંચવિભાગોપાડ્યાછે.

. મતિજ્ઞાન, . શ્રુત જ્ઞાન, . અવધિજ્ઞાન, . મનઃપર્યવજ્ઞાન, . કેવળજ્ઞાન.

મિથ્યાજ્ઞાનનાએમણેત્રણપ્રકારબતાવ્યાછે.

૧. મતિઅજ્ઞાન, ર. શ્રુતઅજ્ઞાન, ૩. વિભંગજ્ઞાન.

આઅજ્ઞાનનેવિપરીતજ્ઞાનપણકહેવામાંઆવેછે. સમ્યગ્અનેમિથ્યાજ્ઞાનનાબીજાપ્રકારોતોઅનેકછે. આપણેસાચાજ્ઞાનસાથેકામછે; એટલેસમ્યગ્જ્ઞાનનાપાંચમુખ્યપ્રકારોનેઆપણેતપાસીએ.

૧. મતિજ્ઞાન  ઇંદ્રિયોઅનેમનવડેજેજ્ઞાનઆપણનેપ્રાપ્તથાયછે, થઈશકેછે, તેનેમતિજ્ઞાનકહેવામાંઆવેછે.

ર. શ્રુતજ્ઞાન  શબ્દનઆધારપરજેજ્ઞાનએકલામનદ્વારાપ્રાપ્તથાયતેનેશ્રૂતજ્ઞાનકહેવામાંઆવેછે.

૩. અવધિજ્ઞાન  ઇંદ્રિયોઅનેમનવિગેરેકોઇપણમાધ્યમનીસહાયતાવિનાજ, દ્રવ્ય, ક્ષેત્રઅનેકાળનીઅપેક્ષાઓનીમર્યાદામાંજેરૂપી(સાકાર) પદાર્થોનું, જ્ઞાનઆત્માનેસાક્ષાત્થાયતેનેઅવધિજ્ઞાનકહેછે.

૪. મનઃપર્યવજ્ઞાન  અઢીદ્વીપમાંરહેલસંજ્ઞીપંચેન્દ્રિયજીવોનામનનેજેસાક્ષાત્દેખાડેતેમનઃપર્યંન્તજ્ઞાનકહેવાયછે. આમાંપણઇંદ્રિયોઅનેમનનીસહાયતાનીજરૂરનથી. સરળઅર્થમાંઇંદ્રિયોઅનેમનનીસહાયતાવિનાજ; મનોદ્રવ્યનુંએટલેબીજાઓનામનમાંપડેલીઅનેભરેલીવાતોનુંજેજ્ઞાનઆત્માનેસાક્ષાતથાયતેમનઃમર્યવજ્ઞાન.

પ. કેવળજ્ઞાન  ઇંદ્રિયોઅનેમનનીસહાયતાવિનાજ, રૂપી, અરૂપી, (સાકારઅનેનિરાકાર), સૂક્ષ્મઅનેસ્થૂળવિગેરેસર્વકાળનાસર્વપદાર્થોનુંસર્વદર્શીઅનેસંપૂર્ણજ્ઞાનજયારેપ્રાપ્તથાયછે, ત્યારેતેને‘કેવળજ્ઞાન’ કહેવામાંઆવેછે. આપૂર્ણજ્ઞાનછેઅનેએજેમનેપ્રાપ્તથાયછેતેમને‘સર્વજ્ઞ’ અથવા  ‘કેવળી’ કહેવામાંઆવેછે.

આકેવળજ્ઞાન  જેમનેપ્રાપ્તથયુંહોયતેમનેઆત્માનુંપૂર્ણજ્ઞાનરૂપીજે‘સ્વ-સ્વરૂપ’ છે, તેઆમાંસંપૂર્ણપણેપ્રગટથાયછે. આફક્ત‘આત્મજ્ઞાન’ નથી, સમગ્રબ્રહ્માંડઅનેએનીતમામરચનાઓનેઆવરીલેતુંઆપૂર્ણપૂર્ણપૂર્ણજ્ઞાનછે.

આપાંચમાનાપ્રથમબેજ્ઞાન, ‘મતિઅનેશ્રુત’, પરોક્ષજ્ઞાનછેકેમકે, ઇંદ્રિયોઅનેમનરૂપીમાધ્યમનીએમાંજરૂરપડેછે. છેલ્લાત્રણ, ‘અવધિ, મનઃપર્યવઅનેકેવળજ્ઞાન’ પ્રત્યક્ષજ્ઞાનકહેવાયછે; કેમકેએમાંકોઇપણપ્રકારનામાધ્યમવિના, આત્માનેપોતાનેસાક્ષાત-પ્રત્યક્ષ-એજ્ઞાનપ્રાપ્તથાયછે.