આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  જેઠ સુદ એકમ શુક્રવાર   Dt: 26-05-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…
  • ક્ષયની કોઈપણ દવા કરાવી શકાય તેમ ન હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર સાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાતું અટકી જશે.
  • ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખેભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બેથી ત્રણ તોલા જેટલું ચાટવાથી ક્ષય જયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.