આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો સુદ ત્રીજ ગુરુવાર   Dt: 24-08-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…
  • થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
  • દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  • જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે.
  • સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  • શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  • અડદ અને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.
  • ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
  • તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
  • જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે.
  • આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.