આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  જેઠ સુદ ચોથ સોમવાર   Dt: 29-05-2017



દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…
  • ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
  • પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.
  • બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
  • ટંકણખારને પાણીમાં ઓગાળીનેકોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.
  • બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
  • બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
  • ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.
  • ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
  • ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
  • પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
  • રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
  • લવીંગને જરા શેકી મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
  • ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • કંઠમાળ પર જવાના લોટમાં લીલી કોથમરીનો રસ મેળવી રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
  • તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
  • તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.