આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017

તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…
  • વરીયાળી તથા ખાંડ સરખેભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
  • મરીનું ચૂર્ણ, ઘી અને સાકરમાં લેવાથી ચક્કર બંધ થાય છે.
  • તુલસીના પાન સાથે મરી ચાવવાથી તથા તજ અને લવીંગ મોંમા રાખવાથી બસમાં આવતા ચક્કર બંધ થાય છે.
  • હિંગને શેકી ખાંડીને પાવડર બનાવવાનો તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતા ચક્કર તથા પેટનો દુઃખાવો બંધ થાય છે. 