આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ છઠ ગુરુવાર   Dt: 29-06-2017



અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…
  • બે ચમચી ચાસણીમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પાણી પીવાથી બ્લડ પ્રેસર ઓછું થાય છે.
  • એલચીના દાણા અને પીપરીમૂળ સરખેભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
  • હૃદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીના ૮-૧૦ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુઈ અસર થઈ દુઃખાવો મટી જાય છે.
  • છાતી, હૃદય કે પડખામાં દુઃખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો પાનને વાટી લેપ કરવાથી પણ દુઃખાવો મટે છે.