આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ફાગણ વદ તેરસ રવિવાર   Dt: 26-03-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીના પાના અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.

હળદર અને કાથાનું બારીક ચુર્ણ શીતળાના જામી ગયેલાં ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.

ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેમાં સાકર નાંખી ચાર-પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.

શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.

શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભુકો, પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.